Mudra

Mudra

Vayu Mudra

 

वायु मुद्रा

गैस, पाचन, एसिडीटी, वात् (Arthritis)
ગેસ, પાચન, એસીડીટી,  વા (ARTHRITIS)

Surya Mudra

 

सूर्य मुद्रा

वजन को नियंत्रण रखने के लिए
વજન ને માપસર રાખવા માટે

Shunya Mudra

 

शून्य मुद्रा

कान की बीमारी के लिए लाभप्रद
કાન ની બીમારી માટે ફાયદાકારક

Pruthvi Mudra

 

पृथ्वी मुद्रा

डायबिटीज़(DIABETES), लिवर तथा पेट की बीमारी में लाभप्रद, वजन को नियंत्रण रखने के लिए
ડાયાબિટીસ (DIABETES), લીવર તથા પેટ ની બીમારી માં ફાયદાકારક, વજન ને માપસર રાખવા માટે

Pran Mudra

 

प्राण मुद्रा

आँख की बीमारी के लिए और प्राण उर्जा को बढ़ाने के लिए लाभप्रद
આંખ ની બીમારી માં અને પ્રાણ ઉર્જા વધારવા માટે ફાયદાકારક.

Jal Mudra

 

जल मुद्रा

शरीर, त्वचा और बाल के रूखेपन को दूर करे, हाथ और पैरो के छालो को ठीक करने के लिए और त्वचा की अन्य बीमारियों में फायदाकारक
શરીર, ચામડી અને વાળ ની શુષ્કતા(DRYNESS)દૂર કરે, હાથ પગ ના ચીરા માટે અને ચામડી ની બીમારી માં ફાયદાકારક

Dhyan Mudra

 

ध्यान मुद्रा

बी.पी., मानसिक बीमारी, टेंशन, यादशक्ति, एकाग्रता, पेरेलिसिस (PARALYSIS) (लकवा)
બી.પી. અને માનસિક બીમારી, ટેન્શન,યાદશક્તિ, એકાગ્રતા, પેરેલીસીસ(PARALYSIS) (લકવા)

DharnaShakti Mudra

 

धारणा शक्ति

(अंगूठा और ऊँगली के बीच में दबाव डाले) साँस की बीमारी के लिए (अस्थमा और COPD)
(અંગુઠા અને આંગળી વચ્ચે દબાવ આપવો) શ્વાસ ની બીમારી માટે (અસ્થમા અને COPD)

AapanVayu Mudra

 

अपान वायु मुद्रा

सीवियर अर्थराइटीस और सीवियर ह्रदय रोग के लिए
સીવીયર અર્થરાઈટીસ અને સીવીયર હૃદય ના રોગો માટે

Aakash Mudra

 

आकाश मुद्रा

थाइरोइड(THYROID) और कान की बीमारी के लिए लाभप्रद
થાઈરોઈડ(THYROID) અને કાન ની બીમારી માં ફાયદાકારક

Aapan-Mudra-1024x886

 

अपान मुद्रा

किडनी और कैंसर की बीमारी के लिए
કીડની અને કેન્સર ના રોગો માટે