Up coming events

પ્રેસ નોટ કર્મયોગ મંદિર

કર્મયોગનાં જ્ઞાનથી મળશે અનંત શાંતિ અને આનંદ

માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો

માછલીની જેમ પાણીમાં તરતાં શીખ્યો... પરંતુ

ખેદ એ છે કે માણસની જેમ ધરતી પર ચાલતા ન શીખ્યો.

ગીરગુફાઓથી ગગનગુહા સુધીની ખેપ કરનાર,

અણુ-પરમાણુંને તોડીને શક્તિ સર્જનાર, કુદરત સાથે બાથ ભીડનાર..

મહામાનવ આજે અનેકવિધ કલાઓનો સ્વામી હોવા છતાં

પણ અશાંત કેમ છે ?..

ફસ્ત્રેશન અને ડીપ્રેશન જેવી વ્યાધિનો ભોગ કેમ બની રહ્યો છે ?

દુર્લભ મનુષ્ય દેહને આપઘાતનો સહારો કેમ લેવો પડ્યો છે ?..

શું ખૂટે છે માનવમાં ?

હા, એ ખૂટતી કડી છે, ખૂટતું તત્વ છે..

કર્મયોગનાં જ્ઞાનનો અભાવ

કર્મયોગના જ્ઞાનથી અદભુત શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. જિંદગીના દરેક તબક્કે ઉદભવતાં પ્રશ્નોનો ઉકેલ કર્મયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે, વધુ જાણકારી માટે તા. 1 જાન્યુઆરી 2016 નાં રોજ સવારે 6:00 થી 8:00 વાગ્યે કર્મયોગ મંદિર, કોઠી કમ્પાઉન્ડ ખાતે પધારવા સર્વે લોકોને અનુરોધ કરવામાં આવેલ છે. કર્મયોગ મંદિર કોઈ NGO કે કોઈપણ પ્રકારની સંસ્થા નથી. “સૌના સાથ તથા સોના વિકાસ” ના મંત્રથી ચાલતી સંસ્થા છે. આ કર્મયોગ મંદિરનાં મુખ્ય સંસ્થાપક ડો. રાજીવ મિશ્રા, કે જે 8 વર્ષથી આ સંસ્થાનું નિષ્કામ સેવાના ભાગ રૂપે સંચાલન કરી રહ્યા છે. કર્મયોગ મંદિર, કે જેની સ્થાપના 22/02/2007 નાં રોજ થયેલ છે, કે જે સતત 8 વર્ષથી યોગનું જ્ઞાન આપી રહ્યા છે, અને છેલ્લાં 5 વર્ષથી ગીતાના અદભુત અને ચમત્કારિક કર્મયોગનું જ્ઞાન આપી રહ્યા છે.

સંસ્થાનો મુખ્ય ઉદેશ કર્મયોગના જ્ઞાનને વિશ્વ સ્તરે ફેલાવવાનો છે. આ માટે કર્મયોગ મંદિર ટીમ અથાગ પ્રયાસ કરી રહી છે, તો તેમાં સહભાગી બનવા સૌ શહેરીજનો ને અનુરોધ કરવામાં આવેલ છે.

હર એક પલને કેવી રીતે આનંદમાં વિતાવી શકીએ તથા કેવી રીતે હર પલ ઉર્જાયુક્ત રહી શકીએ તે કર્મયોગનું ઉતમ જ્ઞાન શીખવે છે.

 આ જ્ઞાનનાં પ્રસાર પ્રચારથી વિશ્વ સ્તરે આતંકવાદ, ભ્રષ્ટાચાર તથા બધી પરેશાનીઓ જડમૂળથી નષ્ટ થઇ જવાની છે. આ ઉદેશ્યથી 1 જાન્યુઆરી 2016 ના રોજ કર્મયોગ દિવસ તરીકે ઉજવવાની તૈયારી કર્મયોગ મંદિર કરી રહ્યું છે.

કર્મયોગનું જ્ઞાન અને પ્રસાર વિશ્વ સ્તરે સુખ – શાંતિ અને આનંદનું વાતાવરણ તથા સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરી શકે તેવી આશા સાથે.... સૌનો સાથ સૌનો વિકાસ....

દરેક મીડિયા તથા ન્યુજ ચેનલથી અપાર સહયોગની ઉમ્મીદ સાથે.

વધુ જાણકારી માટે Logon કરે..... www.karmyogmandirrajkot.com

Email – karmyogmandir2207@gmail.com

Whatsapp number - 08511829002

Contact only between 6 to 8 am - 08511829005

PicsArt_12-06-09.40.19

 

Press Note KarmYog Mandir

SABKA SATH SABKA VIKAS

KARMYOG SHARNAM GACHHA

In Today’s fast moving world, life is busy and stressful, in spite of all kind of facilities and all kind of sets like sofa set, dinner set, diamond set etc., but still mind is upset. Human is reached upto Mangal but he didn’t try to know about himself, whether “Mangal” is existing in his life or not. Cases of depression are increasing worldwide. Terrorism and corruption are increasing day by day. The worldly materialistic things will not of any help in absence of physical & mental health.

Karmyog is an art and science of healthy, happy and contented life. Karmyog says – “you have no right on results, as results are according to karm (action)”. Karmyog mandir was established on 22nd feb.2007 and it is teaching yog, Pranayam and Karmyog gyan free of charge from almost last 9 years. Dr.Rajeev Mishra, who is Senior Divisional Medical Officer in Railway hospital, Rajkot and MD ( Medicine) Doctor, who is giving knowledge of Karmyog to create happiness and peace in the society.

Everybody will get wonderful peace and joy due to karmyog gyan. Karmyog mandir is going to organize a detailed lecture on ‘Karmyog divas’ ( 1st jan.2016 ) from 6:00 am to 8:00 am, at Kothi Compound, Near hospital chowk, Jamnagar road, Rajkot.

The main motto of Karmyog mandir is to spread this miracle knowledge of karmyog worldwide, So that world could experience peace. Karmyog gyan teaches us – “ How to live life happily “ with broad vision of creating happiness and peace in the world , Karmyog mandir is going to spread the knowledge of karmyog worldwide on this auspicious day of 1st jan.2016 from 6: 00 am to 8:00 am.

Karmyog Mandir Team.

For More Details Please Logon..... www.karmyogmandirrajkot.com

Email – karmyogmandir2207@gmail.com

Whatsapp number - 08511829002

Contact only between 6 to 8 am - 08511829005

January 1

प्रेस नोट  कर्मयोग मंदिर

कर्मयोग के ज्ञान से पाए अनंत शांति और आनंद

मनुष्य आज के समय में सभी तरह के संसाधनों से युक्त है |

मानव की उड़ान मंगल तक पहुँच गई है लेकिन

आज का मानव मंगल तक तो पहुँच गया लेकिन

उसका जीवन मंगलरहित हो गया,

उसने मंगल तक तो अपनी पहुँच बनाई लेकिन

इस बात से अनभिज्ञ बनता गया कि उसके जीवन में

मंगल आया कि नहीं |

आज सब तरह के सेट मनुष्य के पास मौजूद है

जैसे कि सोफ़ासेट, डिनरसेट, डाइनिंग सेट, डायमंड सेट

और टी.वी. सेट लेकिन

मन Upset है इसका कारण है मन के अन्दर असंतोष |

इस असंतोष का कारण है

कर्मयोग के ज्ञान का अभाव

कर्मयोग के ज्ञान से अदभुत शांति आनन्द की प्राप्ति होती है तथा हम हर समय उर्जायुक्त रहकर जीवन के हर क्षेत्र में सफ़लता प्राप्त कर सकते है | कर्मयोग से सम्बन्धित अधिक जानकारी के लिए 1 जनवरी, कर्मयोग दिवस के दिन सुबह 6 – 8 बजे तक कर्मयोग मंदिर, कोठी कम्पाउंड, हॉस्पिटल चौक के पास आकर कर्मयोग के विषय में विस्तृत ज्ञान प्राप्त करे तथा अपने जीवन को सार्थकता तथा जीवन्तता प्रदान करे | हर एक पल को कैसे आनन्द जीवन्तता के साथ बिता सके, ये कर्मयोग सिखाता है | इस ज्ञान के प्रसारप्रचार से विश्व में आंतकवाद, भ्रष्टाचार, तथा सभी परेशानियाँ जड़ से समाप्त हो जायेगी |

विश्व में अमन - चैन तथा शांति का वातावरण स्थापित हो सके, इस उदेश्य के साथ कर्मयोग मंदिर में 1 जनवरी को कर्मयोग दिवस मनाने की तैयारी जोरशोर से चल रही है | यह उत्तम ज्ञान विश्व स्तर पर फ़ैल सके तथा आप सभी राजकोट वासी इस महायज्ञ में अपना सहयोग दे सके, ऐसी आशा के साथ...

सभी मीडिया प्रभारी तथा न्यूज चैनल मेनेजर से अपार सहयोग की उम्मीद के साथ....

कर्मयोग मंदिर टीम

अधिक जानकारी के लिए Logon करे..... www.karmyogmandirrajkot.com

Email – karmyogmandir2207@gmail.com

Whatsapp number - 08511829002

Contact only between 6 to 8 am - 08511829005

PicsArt_12-06-10.14.40